Thursday, January 23, 2025
Google search engine
HomeSanjeli - સંજેલીસંજેલી ના તલાટી કમ મંત્રીઓ પોતાના વણઉકલેલ પ્રશ્નો નિરાકરણ માટે એક દિવસની...

સંજેલી ના તલાટી કમ મંત્રીઓ પોતાના વણઉકલેલ પ્રશ્નો નિરાકરણ માટે એક દિવસની માસ સી.એલ પર

FARUK PATEL – SANJELI

 

 

 

ગુજરાત રાજ્યના તલાટી-કમ-મંત્રીઓની ઘણા લાંબા સમયથી વિવિધ પડતર માંગણીઓ જેવી કે ઉચ્ચતર પગાર ધોરણ અધિકારી સહિતના પડતર પ્રશ્નોના નિરાકરણ ન આવતા ગત રોજ તા.૨૯/૦૯/૨૦૧૮ શાનિવારના રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલી ખાતે તાલુકા મંડળના પ્રમુખ વી.જે.નીસરતા, મહામંત્રી એ.વી.ચૌહાણ તેમજ તાલુકાના ૧૪ જેટલા તલાટી-કમ-મંત્રીઓ સંજેલી તાલુકા સેવા સદન ખાતે એક દિવસની માસ સી.એલ. પર ઉતર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments