રક્ત નાડી ઓ મેં બહે નાલી ઓ મેં નહીં
સંત નિરંકારી ચેરીટેબલ ફોઉન્ડેશન દ્વારા આજે રક્ત દાન શિબિર ચીખલીયા જેવા અંતરિયાળ વિસ્તાર માં વડોદરા ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ ના સાનીંદય માં સંપન થયો જેમાં *201* યુનિટ નું માતબર યોગદાન સદગુરુ માતા સુદીક્ષા મહારાજ જી ની અસીમ કૃપા થકી થયું . જે લોકો પોતાના સગા ને લોહી નથી આપતા એવી ગ્રામ્ય વિસ્તાર ની અબુધ પ્રજા માં પણ સદગુરુ એ એવી અલખ જગાવી લોકો લોહી આપવા માટે આગળ આવે છે એ એક અદભુત નજારો છે
આ રક્ત દાન શિબીર માં ઝાયડુસ મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ તથા રેડક્રોસ સોસાઈયટી સહભાગી બન્યા હતા
દાહોદ વિસ્તાર ના કેબિનેટ મંત્રી શ્રી જસવંત સિંહ જીભાભોર સાહેબે પણ પોતાના સમય નો યોગદાન આપી અને પ્રેરણા આપી, સાથે સત્સંગમાં દૂર દૂર થઈ સંત મહાત્મા એ ભાગ લઈ હરિ રસ નો પણ આનંદ પ્રાપ્ત કર્યો
સંત નિરંકારી ચેરીટેબલ ફોઉન્ડેશન દ્વારા આજે રક્ત દાન શિબિર ચીખલીયા જેવા અંતરિયાળ વિસ્તારમાં વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જના સાનીધ્યમાં સંપન્ન થયો
RELATED ARTICLES