Wednesday, September 17, 2025
Google search engine
HomeGujarat - ગુજરાતસગર્ભાવસ્થા દરમ્યાન કોઇ પણ માતાને જેસ્ટેશનલ ડાયાબીટીસ (જીડીએમ) થઇ શકે છે

સગર્ભાવસ્થા દરમ્યાન કોઇ પણ માતાને જેસ્ટેશનલ ડાયાબીટીસ (જીડીએમ) થઇ શકે છે

nilkanth-vasukiya-viramgamlogo-newstok-272-150x53(1)NILKANTH VASUKIYA VIRAMGAM

-તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે જેસ્ટેશનલ ડાયાબીટીસની ટ્રેનીંગ આપવામાં આવી

-ડાયાબીટીસ એ એક બિનચેપી અને લાંબા સમયગાળાનો રોગ છે.

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનોને જેસ્ટેશનલ ડાયાબીટીસ (જીડીએમ)ની તાલીમ આપવામાં આવી હતી. ગર્ભાવસ્થા ની શરૂઆતમાં કે ગર્ભાવસ્થા દરમ્યાન નિદાન થયેલ ડાયાબીટીસને જેસ્ટેશનલ ડાયાબીટીસ (જીડીએમ) કહેવામાં આવે છે. આ તાલીમમાં અમદાવાદ એલ.જી. હોસ્પીટલ પી.એસ.એમ. વિભાગના ડો.શ્રધ્ધા પટેલ, ડો.પ્રણીકા મોદી, કે.એમ.મકવાણા, ગૌરીબેન મકવાણા, એસ.એલ.ભગોરા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.

અમદાવાદ એલ.જી. હોસ્પીટલ પી.એસ.એમ. વિભાગના ડો.શ્રધ્ધા પટેલે જણાવ્યુ હતુ કે, ડાયાબીટીસ એ એક બિનચેપી અને લાંબા સમયગાળાનો રોગ છે. જ્યારે સ્વાદુપિંડ પુરતુ ઇન્સ્યુલીન પેદા કરતુ ન હોય અથવા જ્યારે શરીર અસરકારક રીતે ઇન્સ્યુલીન પેદા કરે છે. ઇન્સ્યુલીન એ એવો અંતસ્ત્રાવ છે કે જે લોહીમાં શર્કરાનું નિયમન કરે છે. ડાયાબીટીસની સૌથી પહેલી વખત જાણ ૬૦ ટકા કેસમાં આકસ્મિક સંજોગોમાં થાય છે. ગર્ભાવસ્થાની શરૂઆતમાં કે ગર્ભાવસ્થા દરમ્યાન નિદાન થયેલ ડાયાબીટીસને જેસ્ટેશનલ ડાયાબીટીસ (જીડીએમ) કહેવામાં આવે છે. કોઇ પણ સગર્ભા માતાને જેસ્ટેશનલ ડાયાબીટીસ (જીડીએમ) થઇ શકે છે. વિશ્વમાં ૧૦ ગર્ભાવસ્થામાંથી એક ડાયાબીટીસ સાથે સંકળાયેલ છે, જેમાંથી ૯૦ ટકા જીડીએમ હોઇ શકે છે. ભારતમાં જીડીએમનો દર ૧૦ થી ૧૪.૩ ટકા હોવાનો અંદાજ છે. navi 2images(2)મેદસ્વી, કોટુંબમાં ડાયાબીટીસ હોય, અગાઉની ગર્ભાવસ્થામાં ડાયાબીટીસ થયો હોય, ગર્ભાવસ્થામાં વધુ વજન વધે, ઉંચાઇ ઓછી હોય, પોલી સિસ્ટીક ઓવરી સિન્ડ્રોમ હોય, પ્રિ-એક્લેમ્પશિઆ ની તકલીફ હોય જેવા લક્ષણો ધાવતી માતાઓને જેસ્ટેશનલ ડાયાબીટીસ થવાની વધુ શક્યતાઓ રહેલી છે. જીડીએમવાળી સગર્ભા સ્ત્રીઓએ સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટરની સલાહ સરવાર લેવી જોઇએ. દર ત્રણ મહિને સોનોગ્રાફિથી ગર્ભના વિકાસ અને ગર્ભાશયમાં પાણીની તપાસ કરાવવી જોઇએ. જેસ્ટેશનલ ડાયાબીટીસ વાળી સગર્ભા માતાઓએ સરકારી દવાખાનામાં પ્રસુતિ કરાવવી જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

printable calendar

Hacklink

hacklink panel

hacklink

Hacklink

Marsbahis

Rank Math Pro Nulled

WP Rocket Nulled

Yoast Seo Premium Nulled

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Nulled WordPress Plugins and Themes

hacklink

Taksimbet

Marsbahis

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Bahsine

Tipobet

Betmarlo

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Nulled WordPress Themes Plugins

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

jojobet

Favorisen

milanobet

링크짱

주소어때

주소깡

piabellacasino

elementor pro nulled

wp rocket nulled

duplicator pro nulled

wp all import pro nulled

wpml multilingual nulled

rank math pro nulled

yoast seo premium nulled

litespeed cache nulled

Hacklink

tipobet giriş

youwin

taraftarium24

lotobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

bets10

Hacklink

betpark

Hacklink

Marsbahis

bettilt

arnavutköy escort

betebet

holiganbet

pusulabet

casibom güncel giriş

vaycasino

prop money

bahiscasino

bahis forum

deneme bonusu

deneme bonusu veren siteler

bonus veren siteler

bonus veren siteler

deneme bonusu siteleri

bahis siteleri 2025

Hacklink

Hacklink

hızlı çekim casino

Hacklink

Meritking

Meritking Giriş

Bahiscasino

marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Betorder

casibom982

meritking

marsbahis giriş

marsbahis güncel giriş

meritking giriş

marsbahis giriş

vdcasino giriş

holiganbet giriş

marsbahis giriş

holiganbet

meritking

jojobet

grandpashabet

meritking

bahiscom giriş

marsbahis

betpuan

1