
દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં પ્રજાપતિ ફળિયા, જીવનદીપ સોસાયટી, ઠાકોર ફળિયા, મહાકાળી માતાજી મંદિર, કોટા ચમારીયા,.અંબે માતાના મંદિરે તેમજ સંજેલી તાલુકાના અનેક વિસ્તારોમાં ડી.જે તેમજ ગાયક કલાકારો સાથે નવરાત્રી પર્વની પુરા જોષમા ખેલૈયાઓ ગરબે ઘૂમી ઉજવણી કરી રહ્યા છે.