અરવલ્લીમાં સમસ્ત ખડાયતા કેળવણી મંડળની સામાન્ય સભા યોજાઈ હતી અને જેમાં ડભાઇના વાતની અને હાલ અમદાવાદ રેહતા પીયુશ્કુમાર ચીમનલાલ શાહ ની સર્વાનુમત્તે ફરી એક વાર સમસ્ત ખડાયતા કેળવણી મંડળ ના મંત્રી તરીકે વરની કરવામાં આવી હતી. તેઓને સમાજના લોકોએ સતત ત્રીજી વાર આ મંત્રી તારીકેની જવાબદારી ઉપર બિન હરીફ જીતાડી દીધા છે. તેઓ મર્કનટાઈલ બેંક ના કમિટી સભ્ય પણ છે અને રબ્બર મેન્યુફેક્ચરીંગ એસોસિઅસન ના વાઈસ ચેરમેન પદ પર વર્ષોથી છે. તેઓ ની પ્રશંશનીય કામગીરીથી સમાજ ખુશ છે અને તેમના સેવા કાર્યોને સમજે બીર્દાવીનેજ ફરી એક વખત મંત્રી તેમને સુપ્રત કર્યું હતું.
સમસ્ત ખડાયતા કેળવણી મંડળના મંત્રીની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી
RELATED ARTICLES