ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ વિભાગ સરકારી ઈજનેરી કોલેજ દાહોદ દ્વારા ટી સી એસ કંપનીમાં જોબ પ્રવેશ માટે આવતી N.Q.T. અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં હતું.
આ N.Q.T. એક્ઝામ બી.ઈ/બી.ટેક, એમ.ઈ/એમ.ટેક, માસ્ટર ઓફ સાયન્સ (એમ.એસ.સી/ એમ.એસ ) માં સ્ટડી કરતા 2025 પાસ આઉટ વિધાર્થીઓ એન ક્યુ ટી એક્ઝામ આપી શકે છે.
આ અવેરનેસ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને N.Q.T. માટે કેવી રીતે એપ્લાય કરવું, એક્ઝામ પેટર્ન અને સફળ કેમ થવું એ વિષે વિસ્તૃતમાં માહિતી આપી હતી. આ પ્રોગ્રામ માટે સક્ષમ શર્મા, X text H R અને રિક્રુટરને આમંત્રિત કરવામાં આવ્યા હતા.