સરકારી એન્જિનિયરિંગ કોલેજ, દાહોદ ખાતે “Data Visualization Using Dashboards And Reports ” વિષય પર નિષ્ણાત શુભમ શુક્લા (Co-Founder | CEO – Aakarshans Edge Pvt. Ltd) દ્વારા Online વ્યાખ્યાન યોજાયું, જેમાં કમ્પ્યુટર શાખાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. નિષ્ણાત વક્તાએ Data Visualization Application, Importance Of Data, Processing of data, Fetching Valuable Insight From Dataset and Displaying on dashboard using Real-world use cases, Salesforce Tableau વિશે વિગતવાર સમજ આપી. વિદ્યાર્થીઓના પ્રશ્નોના સમાધાન સાથે સત્ર અંતમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ કાર્યક્રમનું આયોજન અધ્યાપકો અને વિદ્યાર્થીઓના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
સરકારી એન્જિનિયરિંગ કોલેજ, દાહોદ ખાતે “Data Visualization Using Dashboards And Reports ” વિષય પર વ્યાખ્યાન
RELATED ARTICLES