Tuesday, January 7, 2025
Google search engine
HomeViramgam - વિરમગામસાણંદના નાની દેવતી ગામે બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની અધ્યક્ષતામાં આભડછેટ...

સાણંદના નાની દેવતી ગામે બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની અધ્યક્ષતામાં આભડછેટ મુક્ત ભારત સંમેલન યોજાયું

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

2047 માં દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે શું તે આભડછેટ મુક્ત હશે ? આ પ્રશ્ન સાથે આવતા 30 વર્ષ ને લક્ષમા રાખીને આભડછેટ મુક્ત ભારત આંદોલન શરૂઆત કરવામાં આવી છે. આજરોજ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નાની દેવતી ગામે આવેલા દલિત શક્તિ કેન્દ્ર ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર ની અઘ્યક્ષતામાં યોજાનાર છે. આ સમેલનમાં 1 હજાર થી વઘુ ગામડાઓમાંથી આભડછેટ મુક્તિ માટે કાર્યરત આગેવાનો કાર્યકર્તા ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. જેમાં મુખ્યમંત્રીને સુપડામાં એક આવેદન આપીને આગામી 15 ઓગસ્ટે રાજ્યનું એક ગામ સંપૂર્ણપણે આભડછેટ મુક્ત કરાયું હોવાનો પડકાર આપશે. આવતી કાલે સંમેલનમાં વિરમગામ, માંડલ, દેત્રોજ પંથકમાંથી લોકો જોડાયાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments