Thursday, January 23, 2025
Google search engine
HomeViramgam - વિરમગામસાણંદ શહેરમાં GEBના ટ્રાન્સફોર્મરના અર્થીગના કરંટ થી 3 ગાયોના મોત, જીવદયા પ્રેમીઓમા...

સાણંદ શહેરમાં GEBના ટ્રાન્સફોર્મરના અર્થીગના કરંટ થી 3 ગાયોના મોત, જીવદયા પ્રેમીઓમા અરેરાટી !!!

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

 

અમદાવાદ જિલ્લાનાં સાણંદ તાલુકામા સવાર થી જ ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો ત્યારે  વરસાદી વાતાવરણ વચ્ચે સાણંદના APMC પાસે આવેલ GEB ના ટ્રાન્સફોર્મર ના અર્થિંગના કારણે થાંભલાઓમાં કરંટ હતો ત્યારે ત્યાં 3 ગાયો કચરાનાના ઢગલામાં ખાવાનું શોધતા શોધતા કરંટ લાગવાથી મોત નિપજ્યા હતા. આ બાબતે તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવશે ખરા?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments