ALPESH VAHUNIYA SUKSAR
સુખસરમાં થોડા સમય અગાઉ તલાટીની હત્યા કરી લાશ કુવામાં ફેંકી દેવાઈ હતી ત્યાર બાદ સુખસર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. પોલીસે આ ગુનામાં રાકેશ પારગી અને અન્ય એક આરોપીને પોલીસે પહેલેથીજ અટક કરેલ છે પરંતુ તલાટી ભરત ડામોરની હત્યાના મુખ્ય આરોપી છગન મતા પારગીની ઝાલોદ પોલીસ વોચમાંજ હતી.પરંતુ તે પોલીસથી નાસ્તો ફરતો હતો.
અને સુખસર પોલીસે દાહોદ જિલ્લા પોલીસ વડા મનોજ નિનામાની અને ઝાલોદ નાયબ પોલીસ અધિક્ષક કે.પી. પરમારના માર્ગદર્શન હેઠળ આ આરોપીને ઝડપી પડી હત્યારાને અટક કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.HONDA NAVI