ALPESH VAHUNIYA SUKSAR
સુખસર પોલીસ લાઈનમાં એક ભવ્ય વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો જેમ સુખસર ના પી.એસ.આઈ. પી.એસ. વસાવા પોલીસ કોન્સ્ટેબલે વસંતભાઈ પટેલ , સ્વરૂપસિંહ, હેડ રાઇટર પુંજાભાઈડામોર, પાઇલોટ રમેશ ડીંડોળ , રાઇટરકૃષ્ણભાઈ બારીઆ , કોન્સ્ટેબલે વિનુ,મુકેશ અને જી.આર.ડી ઈશ્વરભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ બનાવ્યો હતો.