THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ટોપર કંપની બોમ્બેમાં સ્થિત છે. તેમાં રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા લેવામાં આવી હતી. અને તેમાં સેંટ સ્ટીફન્સ સ્કૂલની વિદ્યાર્થિની શર્માએ પણ પરીક્ષા આપી હતી. તે ખૂબ જ મુશ્કેલ પરીક્ષા હતી, થોડા દિવસો પહેલા જ ટોપર કંપનીએ તેના ટોપ 21 નું પરિણામ જાહેર કર્યુ હતું. અને અને આ વિદ્યાર્થીનીએ ઓનલાઈન પરીક્ષામાં ટોપ 21માં સ્થાન મેળવ્યુ હતું.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
આ વિદ્યાર્થીની દાહોદની સેંટ સ્ટીફન્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. અને તેને ટોપ 21માં સ્થન પ્રાપ્ત થતા આ વિદ્યાર્થીનીને કોર્ડિંગ ઇન્સ્ટિટ્યુશન દ્વારા ઘણી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. તેઓએ તેને શિષ્યવૃત્તિ અને કોડિંગ કોર્સ પેકેજ આપ્યું હતું. અને આ સંસ્થા તેને નાસા અને ઇસરોમાં પણ આગળ અભ્યાસ માટે લઇ જશે. અને તેઓએ આ વિદ્યાર્થીનીને કોડિંગ કોર્સના દોઢ વર્ષ પછી તા.૨૩/૦૫/૨૦૨૧ ને રવિવારના રોજ કોર્ડિંગની ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી, જેમાં પ્રેરણા શર્માનો ટોપ 21માં 92.20 % સાથે સમાવેશ થતા ટોપર ઓર્ગેનાઇઝેશનના CEO ઝિશન હયાત દ્વારા આ વિદ્યાર્થીનીને પ્રમાણપત્ર આપીને પણ સન્માનિત કરવામાં આવી હતી. જે દાહોદ જિલ્લા અને શહેર માટે ગૌવરવની વાત કહેવાય.