Friday, January 3, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરા૧૨૯ - ફતેપુરા અને ૧૩૩ - ગરબાડા લોકસભા મત વિસ્તારમાં મદદનીશ ચૂંટણી...

૧૨૯ – ફતેપુરા અને ૧૩૩ – ગરબાડા લોકસભા મત વિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારીની કરાઈ નિમણુંક

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની જાહેરાત કરતા સદર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને શાંતિપુર્ણ રીતે થાય તેમજ સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે લોકસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માટે નિયુક્ત થતાં દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ લોકસભા ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન નિમણૂંક પામેલ લોકસભા મત વિસ્તાર નામ અને નંબર ૧૨૯ – ફતેપુરાના મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે આર.બી.રાઠવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ) જિલ્લા પંચાયત દાહોદ, તેમજ લોકસભા મત વિસ્તાર નામ અને નંબર ૧૩૩ – ગરબાડાના મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે એમ.એમ વસાવા જિલ્લા પુરવઠા અધિકારી, દાહોદની નિમણુંક કરવામા આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments