સ્પેશિયલ ચેકીંગ માટે ગયેલ MGVCL ટીમ પર થયો હુમલો
વેજલપુર સબ ડીવી. ની સ્પેશિયલ ડ્રાઇવ કરવા ગઈ ટીમ પર હુમલો.
ઝાલોદના લીમડી સબ ડીવીમાં પ્રથમપુર ગામમાં બની ઘટના. પ્રથમપુરમાં ગેરકાયદેસર જોડાણોની તપાસ કરવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું કરાયું હતું આયોજન.
જુનિયર એન્જીનીયર અને હેલપર ઉપર બેસબોલના બેટ થી હુમલો. બન્નેને હાથમાં થયા ફ્રેકચર. સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી પોલીસને કરાઈ જાણ.