ALPESH TRIVEDI – DHORAJI
જુનાગઢ નોબલ ગ્રુપ ઓફ ઇનિસ્યુટયુશન દ્વારા બીજી નેશનલ લેવલ કોનફરન્સ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયાં હતા ને વિદ્યાર્થી ઓને નેશનલ લેવલ નું જ્ઞાન પુરુ પડાયું હતું.
જુનાગઢ ની નોબલ ગ્રુપ ઓફ ઇનિસ્યુટયુશન દ્વારા બીજી નેશનલ લેવલ કોનફરન્સ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એશિયા ની નંબર વન કેડ ટ્રેનિંગ કંપની જુનાગઢ કેડ સેન્ટર ના ડાયરેક્ટર વૈભવ ભાઈ ચોક્સી સ્પોન્સર દ્વારા કોનફરન્સ કરાઈ હતી આ કંપની નો મુખ્ય ઉદ્દેશ એન્જીનિયરીંગ , મેનેજમેન્ટ, ફાર્મસી ની અંદર નવી રીસર્ચ નું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિધ્ધિ પામે તે આ કાર્યક્રમ નોબલ ગ્રુપ ઓફ ઇસ્યુટ જુનાગઢ ખાતે રાખવામાં આવેલ હતું આનાથી સૌરાષ્ટ્ર અને ગુજરાત નાં વિદ્યાર્થી ઓ આ ક્ષત્રે શોધ ખોળ ની દિશા માં આગળ વધે ને ભારત ને વિશિષ્ટ રાષ્ટ્ર બનાવવાની દિશામાં મજબૂત આપે તેવાં સુંદર ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ઉપસ્થિત મહાનુભાવો માં પદ્મ શ્રી ડો એ એસ કિરણ કુમાર (ચેરમેન ઈશારો બેંગ્લોર), સંદીપ સૈનિ (ફલાઇટ લેફટન વાડસર અમદાવાદ),સ્વામિ સર્વ સયાનંદ જી ( પ્રેસીડેન્ટ રામા ક્રિષ્ન રાજકોટ), તથા વૈભવ ભાઈ ચોક્સી( ડાયરેક્ટર કેડ સેન્ટર જુનાગઢ અને સુરેન્દ્રનગર) તેમજ વિદ્યાર્થી ઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કોનફરન્સ ની શોભા વધારી હતી :