Friday, November 22, 2024
Google search engine
HomeGodhra - Panchmahal🅱️ig 🅱️reaking : ગોધરા એસીબીએ કોના સામે ₹. ૫.૪૭ કરોડની અપ્રમાણસર મિલકતની...

🅱️ig 🅱️reaking : ગોધરા એસીબીએ કોના સામે ₹. ૫.૪૭ કરોડની અપ્રમાણસર મિલકતની નોંધી ફરિયાદ ?

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

ગોધરામાં એસીબી પોલીસની મોટી કાર્યવાહી,

ગોધરાના નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર સામે ₹..5.47 કરોડ ની અપ્રમાણસર મિલ્કત મામલે નોંધાઈ ફરીયાદ.

ગોધરા એસીબી પોલીસે ચુનીલાલ પારૂમલ ધારસીયાણી સામે નોંધી ફરીયાદ.

એસીબી પોલીસની તપાસ દરમ્યાન અલગ અલગ ગામોમાં નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજાનેર ચુનીલાલ ધારસીયાણી એ જમીનો વસાવી હોવાનું આવ્યું બહાર.

અપ્રમાણસર મિલ્કતો મામલે નિવૃત્ત કાર્યપાલક ઈજનેર ચુનીલાલના નિવાસસ્થાને એસીબી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments