દાહોદ બ્રેકીંગ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે ભીલિસ્તાન ટાયગર સેના દ્વારા ચારણ ભરવાડ સમાજ ને એસ.ટી. જાતિનાના ખોટા સટીઁફિકેટ આપવા અંગે વિરોધ નોંધાવ્યો.
ઝાલોદના બસ સ્ટેશન બહાર ભીલિસ્તાન ટાયગર સેના (B.T.S.) દ્વારા ગણપત વસાવા અને સાંસદ જશવંત સિંહ ભાભોરનુ પુતળુ બાળી વિરોધ નોંધાવી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો.