THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થાળા ગામે ઝાલોદ થી જંબુસર જતી બસને અકસ્માત.૨૮ લોકો ઘાયલ ઝાલોદ તાલુકાના થાળા ગામે ઝાલોદ થી જંબુસર જતી બસને નળીઓ અકસ્માત જેમાં બસ રોડની સાઈડ પર ઉતરી અને પલટી મારતા ૨૮ લોકોને ઇજાઓ પહોંચવા પામી હતી જેમાં ઘટના સ્થળે 108 પહોંચી જતા લોકોને બાજુના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંરે પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા રોડ પર થયેલા અકસ્માતને લીધે ટ્રાફિક જામ અને લોકોની ભરી ભીડના દ્રશ્યો સર્જાયા હતા જેમાં બીજી કોઈ મોટી જાન હાની થઈ છે કે કેમ જેની માહિતી બાકી છે બસ ક્યાં કારણોસર પલટી ખાઇ છે તે તપાસનો વિષય બન્યો છે