ઝાલોદ તાલુકા પંચાયતની મનરેગા શાખામા કરાર આધારીત ફરજ બજાવતા આસિસ્ટન્ટ વર્કસ મેનેજર લાંચ લેતા ઝડપાયા
મનરેગા ના AWM બળતંવ લબાના લાંચ લેતા ઝડપાયા. ફરીયાદી પાસે કામની ફાઈલ પાસ કરાવા માટે માંગી હતી લાંચ
મહીસાગર એસીબીએ ઝાલોદ તાલુકા પંચાયત કચેરી ખાતે બલવંત લબાના ને રુપિયા 17 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો
એસીબી એ લાંચીયા કર્મચારીની ધરપકડ કરી
બલવંત લબાના વિરુદ્ધ અગાઉ પણ મનરેગાના કામો પાસ કરાવવા ટકાવારીની માંગણી કરતા હોવાની ઉઠી હતી ફરિયાદો
એસીબીના સપાટાથી લાંચીયા કર્મચારીઓ મા ફફડાટ ફેલાયો. દિવાળી અગાઉ જ ઝાલોદ મનરેગા ના એ.પી.ઓ. પણ લાંચ લેતા ઝડપાયા હતા