દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. વીજળીના ધડાકા સાથે મેઘરાજાની થઈ પધરામણી. જોરદાર પવન અને વાવાજોડા સાથે વરસ્યો વરસાદ. દાહોદમાં લોકોને અસહ્ય ઉકાળા અને બફાટથી થોડી મળી રાહત. ખેડૂતોને વાવણી માટે મળી ગયું સિગ્નલ. ખેડૂતોમાં ખુશીની લહેર. દાહોદમાં વરસાદ પડતાની સાથે વીજળી ગુલ. રવિવારના દિવસે વરસાદ પડતા લોકોમાં ખુશી અમુક લોકો વરસાદમાં ફરવા નીકળ્યા.
🅱️reaking : દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
RELATED ARTICLES