દાહોદમાં વરસ્યો મુશળધાર વરસાદ. આજે મોડી સાંજે વરસ્યો જોરદાર વરસાદ. દાહોદના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ગાજવીજ સાથે વરસ્યો વરસાદ પાછલા એક સપ્તાહના અસહ્ય ઉકળાટ પછી લોકોને મળશે ગરમીથી મળશે નીજાદઅમગ્ર રોડ રસ્તાઓ ઉપર થયો સન્નાટો અચાનક વરસાદથી લોકો એ કરી દોડાદોડી..
એક કલ્લાક સતત વરસાદ વરસતા આશરે બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ વરસાદ થી ખેડૂતો ને બિયારણ માટે ને માર્ગ થયો મોકળો ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી