THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
પ્રિય ગ્રાહક, રાહુલ હોન્ડાની બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર BS4 CD110 ઉપર રૂપિયા 5000/-સુધીની છૂટ ઓફર માત્ર સ્ટોક છે ત્યાં સુધી. કોલ કરો: – 9426504040, 9925321762
દાહોદના કતવારા પોલીસ સ્ટેશન ની હદમાં સ્ટેટ મોનીટરીંગ અને કતવારા પોલીસે રેડ કરી. જાલત ગામે સ્ટેટ મોનીટરીંગ સેલ અને કતવારા પોલીસ દ્વારા 5 લાખ નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પડાયો. મોડી રાત્રે બાતમીના આધારે જાલત ગામે રેડ કરી ઝડપી પાડ્યો દારુ નો જથ્થો. દારૂની રેડ કરવા ગયેલ વિજીલન્સ અને કતવારા પોલીસની ટીમ ઉપર 25 થી 30 ઈસમોએ પથ્થર મારો કર્યો
પથ્થરમારો રોકવામાટે કતવારા પોલીસ અને વિજિલન્સ ની ટીમે બચાવ માટે 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પથ્થરમારામાં કોઇ પોલીસ કર્મીને ઇજા થઇ ન હતી. પથ્થરમારો કરનારાઓની તપાસ કતવારા પોલીસે કરી શરૂ. આ રેડમાં પોલીસે 5 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.