Saturday, April 5, 2025
Google search engine
HomeDhanpur - ધાનપુર🅱️reaking Dahod : ધાનપુરના મોટી મલું ગામે કાર અકસ્માતમાં 1 ડોકટર સહિત...

🅱️reaking Dahod : ધાનપુરના મોટી મલું ગામે કાર અકસ્માતમાં 1 ડોકટર સહિત 2 ના મોત, 3 ઘાયલ

 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વાસીયા ડુંગરી ગામ નજીક મોટી મલું ગામમાં એક કારને અકસ્માત નડતા 2 ના મોત અને 3 વ્યક્તિને ઇજા થવા પામી છે. કાર ચાલકને અકસ્માત નડતા નવાનગર PHC ના ડોકટર અને Mphw નું ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તથા ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગરબાડા રેફરલ ખસેડાયા

મરણ જનારમાં ડોકટર હેમંત વહુનીયા અને Mphw હિતેશ રાઠોડ છે. આ બંને બોડી દાહોદ સિવિલમાં પી.એમ. માટે લવાઈ છે. પોલીસે સમગ્ર ઘટના ની તાપસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments