દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રેટિયા અને ઉસરાની વચ્ચે ડાઉન લાઇન ઉપર આવતી ગુડ્સ ટ્રેનનું પાવર (એન્જીન) ખડી પડતા દિલ્હી તરફ જતી ટ્રેનોને ટ્રેક ડાયવર્ટ કરી મોકલવાનું શરૂ કરાયું છે. રેલવે અધિકારી અને ડિઝાસ્ટર ટિમ સ્પોટ પર જવા રવાના થઈ
દાહોદ – વલસાડ ઇન્ટર્સિટી આ ટ્રેનની પાછળ હોવાથી બ્લોક, ફાટક ઉપર રેલવે દ્વારા રીપેરીંગ કામ ચાલી રહ્યું હોવાથી અકસ્માત થયો. સદ્દનસીબે કોઈ જાનહાનિ નથી થઈ.