Monday, April 21, 2025
Google search engine
HomeDahod - દાહોદ🅱reaking : દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવના વધુ 2 કેસ આવતા તંત્ર દ્વારા...

🅱reaking : દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવના વધુ 2 કેસ આવતા તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવાયા

દાહોદ જિલ્લાના આજે તા.૧૬/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ કુલ – ૧૨૭ સેમ્પલનું પરીક્ષણ કરતા તેમાંથી ૧૨૪ સેમ્પલ નેગેટિવ, ૦૧ સેમ્પલનું ફરીથી ટેસ્ટ કરવા મોકલવામાં આવેલ અને ૦૨ ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા.

જેમાં દાહોદ શહેરના કસ્બા વિસ્તારની શબાના શાહરુખ પઠાણ ઉ.વ.- ૨૩ વર્ષ અને ધાનપુર તાલુકાનો આ પ્રથમ કેસ મોટી મલું ગામના બુચીબેન સમસુભાઈ ભાભોર ઉ.વ.- ૫૬ વર્ષ. આ બંનેના રિપોર્ટ પોઝીટીવ આવતા તે બંનેને આઇસોલેશન વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા છે. આ બંને ની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોણે કોણે મળ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments