THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ફરી ગાજવીજ અને વાવાજોડા સાથે વરસાદ. વરસાદથી કામકાજ પર અસર. ખરોદા ગામે વીજળી પડતા 42 વર્ષીય યુવકનું મોત. ખરોદા ગામના મુન્ડીયા ફળીયામાં ખેતરમાં કામ કરી રહેલા યુવક પર વીજળી પડતા તેનું ઘટના સ્થળે મોત. હાલ પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી.