Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદ🅱reaking દાહોદ : આર.ટી.ઓ ચેકપોસ્ટ ઉપર ACB ના દરોડા, આખી રાત સર્ચ...

🅱reaking દાહોદ : આર.ટી.ઓ ચેકપોસ્ટ ઉપર ACB ના દરોડા, આખી રાત સર્ચ પછી પણ કાંઈના મળ્યું

 This News is Powered By RAHUL Honda
🅱reaking દાહોદ: આર.ટી.ઓ ચેકપોસ્ટ ઉપર ACB ના દરોડા
સમગ્ર ગુજરાતની આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર થયુ ગુપ્ત ચેકીંગ
અમદાવાદ ગ્રામ્ય AC B ડાયરેકટરની સૂચનાથી રાજભારમાં થયું સૅર્ચ ઓપરેશન
 Acbપી .આઈ  રાણા  દ્વાર દાહોદમાં ઓપરેશન હાથ ધરાયુ
અમદાવાદથી આવી હતી સરપરાઈઝ ચેકીંગ ની ટિમ
-બિનહિસાબી નાણા ની ચકાસણી માટે હાથ ધરાયુ સર્ચ ઓપરેશન
અને વધુ આવકના નાણા માટે પણ હિસાબોની થઈ ચકાસણી
-અમદાવાદ ACB ની ટિમ દ્રારા હાથ ધરાયુ સર્ચ ઓપરેશન
રાત ના 12 વાગ્યા થી વહેલી સવાર 8 સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન ત્યાર બાદ ટીમ રવાના થઈ
વાંધાજનક કોઈ દસ્તાવેજ કે વધુ નાણાં મળ્યા ન હતા
વાંધાજનક કાંઈ ન મળતા ચેક પોસ્ટ ઉપર હાજર RTO ઇન્સ્પેક્ટરો અને કર્મચારીઓ ના જવાબ લઈ ACB ની ટિમ અમદાવાદ પરત રવાના થઈ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments