દાહોદ હાઇવે નાઈટ પેટ્રોલીંગ કરતી પોલીસની મોબાઈલ વાનને પાછળથી યુ.પી. પાસિંગની આઇસરે ટક્કર મારતા સર્જાયો અકસ્માત. નાઇટ મોબાઈલ વાનને ટક્કર વાગતા 100 ફૂટ ખાઈમાં ઉતરી. નાઈટ મોબાઈલ વાનમાં ડ્રાઈવર સહિત 5 પોલીસ કર્મીઓને થઈ ઇજા. રૂરલ P.S.I. અનિરુંધસિંહ પરમાર પહોંચ્યા ઘટના સ્થળે અને 5 પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ લઇ જવાયા અને સારવાર શરૂ કરાઇ.
🅱reaking : દાહોદ કાળી તળાઈ ઉપર પોલીસની મોબાઈલ વાનને નડ્યો અકસ્માત
RELATED ARTICLES