Wednesday, January 22, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરા🅱reaking : દાહોદ જિલ્લાના ફતેપુરાની ઘટના, વાંસિયાકુઈ ગામે બે સગા ભાઈઓના ડૂબી...

🅱reaking : દાહોદ જિલ્લાના ફતેપુરાની ઘટના, વાંસિયાકુઈ ગામે બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાસીયાકુઈ ગામમાં બની ગમગીન ઘટના, બે સગા ભાઈઓના તળાવમાં ડૂબી જવાથી મોત. બે ભાઈઓમાં એકની ઉમર 11 વર્ષ અને બીજાની 13 વર્ષનો. ભર બપોરના સમયે ગરમીના કારણે તળાવમાં નાહવા પડતા ડૂબી ગયા હતા. ગ્રામજનોને ખબર પડતાં તેઓએ બંને બાળકોની લાશને તળાવ માંથી બહાર કાઢી. ફતેપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશ ને પી.એમ માટે મોકલી આગળની કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments