THIS NEWS SPONSORED BY : RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના યસ માર્કેટ પાસે એક મહિલાની હત્યા કરાઈ, હત્યા કરી હત્યારો થયો પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. હત્યા માટેનું કારણ અકબંધ, પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી લાશને પી.એમ માટે દાહોદ સિવિલમાં મોકલી આપાઈ છે. દાહોદ પોલીસે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી
વધુ હકીકત માટે પોલીસ તપાસમાં આરોપી અક્રમ નિયારગર સફેદ શર્ટમાં પોલીસ સ્ટેશને હાજર, ગળું રહેંસી નાખી પત્નીની કરી હત્યા. ઘરમાં લોહીના ખાબોચિયા ભરાયા, ઘર કંકાસના કારણે કરી હત્યા. હત્યા કરનાર પતિના આ ત્રીજા લગ્ન હતા. પોતાની જ પત્નીની ક્રૂરતા પૂર્વક કરી હત્યા, અગાઉ બે પત્ની જતી રહેલ છે.