દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ I. W. ઓફીસની પાછળ એક અજાણી મહિલાએ ગુડ્સ ટ્રેન નીચે કર્યો આપધાત. મહિલાની ઓળખ થઈ નથી. મહિલા પરણિત હોવાનું જણાઈ રહ્યું છે. હાથમા ચાંદીના મઠીયા પેરેલા છે અને પગ તોડા પહેરેલા છે. તથા શરીરેે ગુુલાબી કલર ની મેકસી પહેરેલી છે અંદાજે ઉમર 35 વર્ષ.
ડાઉન લાઈન ઉપર થોડા સમય અગાઉ બની ઘટના. તેની ઓળખ માટે પોલીસે તપાસ શરૂ કરી. આ ઘટના હત્યા છે કે આત્મહત્યા કે અકસ્માત તે દિશામાં રેલવે પોલીસ તપાસ કરશે પછી હકીકત બહાર આવશે. હાલ રેલ્વે પોલીસે લાશને પી.એમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી શરૂ કરી છે.