દાહોદ જિલ્લાના ૧૨૯ – ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ ભૂરાભાઈ કટારા તરફથી સમગ્ર દાહોદ શહેર, જિલ્લા તથા ફતેપુરા મત વિસ્તારની જનતાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા નૂતનવર્ષા અભિનંદન,
આવનારું નવ વર્ષ આપ સૌ માટે નિરોગી અને મંગલકારી નીવડે એવી દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભાના મતવિસ્તારને મારા અને મારા પરિવાર તરફથી સૌને હાર્દિક શુભેચ્છાઓ.