PRITESH PANCHAL —— JHALOD
THIS NEWS IS SPONSORED BY —— SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગરના નગર સેવા સદનના પટાંગણમાં આજે તા. 26મી જાન્યુઆરી 2020 ને મંગળવાર ના રોજ સવારના 10:00 કલાકે પ્રજાસત્તાક દિન પર્વમાં નગર પાલિકાના પ્રમુખ સોનલબેન હરેશભાઈ ડિંડોરેના વરદ્દ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં નગર પાલિકાના તમામ કાઉન્સિલર, કર્મચારીઓ અને ઝાલોદ નગરના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.