Friday, July 3, 2026
Google search engine
HomeDahod - દાહોદ૭૨મું પ્રજાસત્તાક પર્વ : રાજ્ય મહોત્સવ : દાહોદમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્‍ટ્રગીતની...

૭૨મું પ્રજાસત્તાક પર્વ : રાજ્ય મહોત્સવ : દાહોદમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્‍ટ્રગીતની ગૌરવશાળી ધૂન અને હેલિકોપ્‍ટરમાંથી પુષ્‍પવર્ષા વચ્ચે લહેરાવ્યો રાષ્‍ટ્રધ્વજ

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજાસત્તાક દિવસે ગરવી     ગુજરાતીઓનું કર્યું અભિવાદન.
● દાહોદે ૭૨માં પ્રજાસત્તાક પર્વના રાજ્યોત્સવની કરી જાનદાર – શાનદાર ઉજવણી.
પોલેન્ડના Consuel General શ્રીયુત Damian Irzyk ની વિશેષ ઉપસ્થિતિ
● નાગરિકોએ કોવીડની સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે ગણવેશધારી દળોની ગૌરવશાળી શિસ્તબધ્ધ કૂચને તાળીઓ નાદથી વધાવી. 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ૭૨મા પ્રજાસત્તાક પર્વના મંગળ પ્રભાતે, પોલીસ બેન્ડવાદકો દ્વારા રાષ્‍ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીઓ અને ભારતીય વાયુદળના હેલિકોપ્‍ટરમાંથી પુષ્‍પ પાંખડીઓની વર્ષા અને દેશભક્તિની લાગણીઓથી છલોછલ વાતાવરણમાં રાષ્‍ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવ્યો હતો. ગણતંત્ર દિવસના આ મુખ્ય સમારોહનો નજારો માણવા રાષ્‍ટ્રપ્રેમથી તરબતર દાહોદના નગરજનો નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડયાં હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યાર બાદ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લી જીપમાં પરેડનું નીરીક્ષણ પણ કર્યું હતું. આ અવસરે પોલેન્ડના Consuel General શ્રીયુત Damian Irzyk વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

ઊગતા સૂરજના પ્રદેશ એવા દાહોદમાં ગણતંત્ર પર્વની ઉજવણી નિહાળવાના લોકોત્સવની અસીમતાની પ્રતીતિએ વાતથી થતી હતી કે સવારથી જ કોવીડ – ૧૯ ની સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે નાગરિકો હાજર રહ્યા હતા. લોકોએ શરૂઆતથી અંત સુધી રસપૂર્વક સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજ્યના જિલ્લા મથકોએ રાષ્‍ટ્રીય પર્વોની ઉજવણી કરીને પ્રજાશક્તિને સહભાગીદાર બનાવવાના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગવી અને ક્રાંતિકારી પહેલના પગલે ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આદિવાસી પંથક દાહોદના આંગણે યોજાઇ હતી.

 THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA ૧૨ જેટલી પ્લાટુનમાં ગુજરાત પોલિસદળના ૪૯૦ ઉપરાંત જવાનોએ આઈ.પી.એસ. અધિકારી અને પરેડ કમાન્ડન્ટ વિકાસ સુંદાના નેતૃત્વમાં પરેડ યોજાઇ હતી. પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે તાલ મિલાવતી, પ્રભાવશાળી કૂચ કદમ (માર્ચ પાસ્ટ) ગણવેશધારી ટૂકડીઓએ રજૂ કરી ત્યારે લોકોએ હર્ષનાદથી પોલીસ જવાનોની શિસ્તબધ્ધતાને વધાવી લીધી હતી. શ્વાન દળ અને પોલીસના મહિલા અને પુરૂષ મોટર સાઇકલ સવારો દ્વારા હેરતભર્યા કરતબો નિહાળી દાહોદ વાસીઓ મંત્રમુગ્ધ બન્યાં હતા.

આદિજાતિ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ, હેરતભર્યા મોટર સાઇકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમયે ઉપસ્થિત રહેલા સ્વાતંત્ર્યસેનાનીઓનું રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સન્માન કરી પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લી જીપમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ પ્રસંગે પરેડમાં પ્લાટુન નં. – ૩ સુરત શહેર મહિલા પોલીસ પ્રથમ, બીજા ક્રમે પ્લાટુન નં. – ૧ ચેતક કમાન્ડો અને ત્રીજા ક્રમે પ્લાટુન નં. – ૬ દાહોદ જિલ્લા પુરૂષ આવતા રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રનીંગ ટોફ્રી એનાયત કરાયા હતા. મોટર સાયકલ સ્ટંટ શોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસકર્મી દેવીલાલ રોત, તૃપ્તિબેન માંડાની, ડોગ શોમાં ઉત્તમ દેખાવ કરનાર રાણાભાઈ ખીમાણી, અશ્વ સવાર જી.એચ. મીરને પણ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સન્માનીત કરાયા હતા.

વધુમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આયુષ્યમાન ભારત યોજના તહત પ્રધાનમંત્રી જનઔષધિ તેમજ માં વાત્સલ્ય અને માં અમૃતમ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર દાહોદના ડો. સંજીવકુમાર, ડો.બિરેન પટેલ અને ડો.કશ્યપ વૈધનું પ્રશસ્તિ પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની શ્રીમતી અંજલીબહેન રૂપાણી, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, રમેશભાઈ કટારા, વજુભાઈ પણદા, ચંદ્રિકાબેન બારીયા, વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, યુવક સેવા વિભાગના સી.વી. સોમ, માહિતી નિયામક અશોક કાલરીયા, કલેકટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નિવાસી અધિક કલેકટર મહેશ દવે સહિત ઉચ્ચ અધિકારીઓ, જિલ્લાના લબ્ધપ્રતિષ્ઠિત નાગરિકોએ ઉપસ્થિત રહી રાજયપાલ અને મુખ્યમંત્રી ને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Masal Oku

Hacklink panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

unblocked games 76

Hacklink panel

tubidy

Hacklink Panel

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacking forum

Hacklink panel

kralbet

jojobet giriş

vdcasino

vdcasino

vdcasino

Betsat

kulisbet

deneme bonusu

casibom giriş

madridbet

casibom

interbahis

mavibet

casibom güncel giriş

koora live

jojobet

Jojobet

sekabet

casibom

"yalla shoot"

dedektör

casibom

grandpashabet

jojobet

holiganbet

jojobet

Antalya Escort Bayan

betpark

grandpashabet güncel giriş

jojobet

ultrabet giriş

jojobet

piabellacasino

setrabet

pulibet

jojobet

Antalya Escort Bayan

jojobet

kulisbet

kingroyal

vipslot

vipslot

betcool

celtabet

hazbet

megabahis

norabahis giriş

deneme bonusu

يلا شوت

yalla shoot

jojobet

meritking

koora live

deneme bonusu

deneme bonusu

maritbet

Hacklink panel

test55

Hacklink panel

Hacklink giriş

capitolbet

jojobet

jojobet

jojobet

jojobet

betmatik

betmoon

Casibom

marsbahis

casibom

casibom

deneme bonusu veren siteler

meritking

deneme bonusu

meritking

meritking

meritking

meritking

madridbet

meritking

deneme bonusu veren siteler

spyhackerz

jojobet

uyuşturucu satın al

jojobet giriş

imajbet

royalbet

perabet

piabellacasino giriş

casibom

deneme bonusu

casibom giriş

1