Wednesday, December 4, 2024
Google search engine
HomeDahod - દાહોદ2024માં કેન્દ્રીય મોવડી મંડળે ફરી એક વખત જશવંતસિંહ ભાભોરમાં મૂક્યો વિશ્વાસ, સંગઠન...

2024માં કેન્દ્રીય મોવડી મંડળે ફરી એક વખત જશવંતસિંહ ભાભોરમાં મૂક્યો વિશ્વાસ, સંગઠન અને લોકોમાં ખુશીની લહેર

ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થતાં જ પ્રથમ યાદીમાં  દાહોદના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોરને ફરી રિપીટ કરાયા. કેન્દ્રીય મોવડી મંડળે તેમનામાં ફરીથી મૂક્યો વિશ્વાસ

દાહોદ જિલ્લાની જનતા અને સંગઠનમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. દાહોદ ભાજપ સંગઠન દ્વારા નગર પાલિકા ચોક ખાતે ઢોલ નગરા વગાડી તથા ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી.

આ પ્રસંગે NewsTok24 પરિવાર પણ હર્ષની લાગણી અનુભવી લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર ને શુભેચ્છા પાઠવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments