લીમડી નગરમા આવેલ રાષ્ટ્રીયકૃત બેંકોની સલામતી રામભરોશે લીમડી નગર આવેલ ભારતીય રરેટ બેંક પડાવ જેવા સુમસામ રરતા ઉપર આવેલ છે જયાથી હાઇવે રોડ નજીક આવેલો હોવાના પગલે તેમજ રાત્રીના સમયે સુમસામ થઇ જતો હોય કોઇપણ જાતની ચોકીદાર પણ બેંક દ્વારા નિમણુક કરવામાં આવેલ ન હોઈ કોઇ પણ અનિચ્છનીય બનાવ બની શકે છે વળી આ જગ્યા થી પોલીસ મથક પણ દુર છે આ બેંકમા સરકારી કમચારીના પગાર તેમજ બેંકના ખાતેદારો દ્વારા દરરોજ લેવડદેવડ થતી હોય છે ગમે ત્યારે જાવ આ બેંકમા ભીડ જોવા મળતી હોય છે ત્યારે બેંક દ્વારા સલામતી માટે સુરક્ષા વ્યવસ્થા કરવામા આવે તેવી દ્વારા ખાતેદારો દ્વારા માગ કરવાના આવી છે.

અને બેંક ના મેનેજર આબબતને ધ્યાને લઇ ત્વરિત પગલા લે અને બેંક માં આવતા ખાતેદારોની સાલમતી ના જોખમાય તની તકેદારીના ભાગ રૂપે એક સેચુરીત્ય ગાર્ડ ની નીમુક કરે અને જેથી ખાતેદારો નું હિત જોખમાતું બંધ થાય. આ અડ્વાન્સ અને અદ્યતન જમાનામાં કોઈ નહિ SBI જેવી રાષ્ટ્રીયકૃત બેંકો માં જો ચોકીદારી ની વ્યવસ્થા ના હોય તો ખુબજ દુખની વાત છે.અને આ બાબતે ઘટતું કરવું જોઈએ એવી ખાતેદારોની માંગ છે.