Pritesh Panchal – Limdi
લીમડી ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત સ્થાપના દિનની આજ રોજ ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે ગ્રામ પંચાયત ના સભ્યો ટલાટી કમ મંત્રી દ્વારા રાષ્ટ્રીય સ્મારકો એવા સુભાષચંદ્ર બોઝ ના બાવળા ને ફુલહાર પેહરાવામા આવેલ સરકાર ના પરિપત્ર મુજબ 30 મી તારીખે તમામ પંચાયતોમા આગલા દિવસે ઉજવણી કરવી જેના ભાગ રૃપે ઉજવણી કરેલ તેમજ ગ્રામ પંચાયત તથા પોલીસ મથક ઉપર રોશની લગાવામા આવેલ છે. આમ માં પણ ધામધુમથી ગુજરાત સ્થાપના દિનની આવી છે.