Thursday, October 31, 2024
Google search engine
HomeDahod - દાહોદ🅱️reaking: દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે પોસ્ટલ બેલેટ અને EVM ના ખુલ્યા સીલ...

🅱️reaking: દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે પોસ્ટલ બેલેટ અને EVM ના ખુલ્યા સીલ બંનેના કાઉન્ટીંગ શરૂ

દાહોદની એન્જિનિયરિંગ કોલેજ ખાતે પોસ્ટલ બેલેટ અને evm ના ખુલ્યા સીલ બંને ના કાઉન્ટીંગ શરૂ

દાહોદ મતગણતરી કેન્દ્ર ઉપર અને આસપાસ અભેદ સુરક્ષા

બંને પક્ષોના એજન્ટ સ્થળ ઉપર હાજર

પોસ્ટલ અને EVM ની મતગણતરી શરું થતાં ભાજપ ને લીડ મળતી જોવાઈ રહી છે

મતગણતરી કેન્દ્ર ઉપર દાહોદ RO અને ઓબ્ઝર્વર ઉપસ્થિત

જિલ્લા પોલીસવડા પણ ટીમ સાથે પહોંચ્યા

પહેલા રાઉન્ડની શરૂઆતમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર આગળ

દાહોદમાં ભાજપની આગે કૂચ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments