સંજેલી BRC ભવન ધ્વારા ઇટાડી આશ્રમ ખાતે વિકલાંગ બાળકોના વર્ગ શિક્ષક ની તાલીમ યોજાઈ જેમ તજગજ્ઞ શિક્ષકો ધ્વારા તાલીમ આપવામાંશે અને આ શિક્ષકો તમામ તાલુકાઓમાં જી અને તાલીમ પૂરી પડશે। સંજેલી ખાતે પ્રજાપતિ રાકેશ અને ચર્પોત પ્રગ્નયાબેન અને અન્ય પાંચ તજગજ્ઞ શિક્ષકો દ્વારા સંજેલીના 112 શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે.
અને સંજેલીમાં 138 વિકલાંગ બાળકો છે તેમને સમજ રીતે કેહવું ખાવા સમજાવું જરૂરિયાતની તમામ ક્રિયાઓ અને વસ્તુઓ કેવી રિતે કરવી અને વાપરવી આ તમામ પ્રકાર ની તાલીમ અહી આપવામાં આવી રહી છે.અને સંજેલી તાલુકા માં BRP શિક્ષકના હોવાને કારણે ઝાલોદ થી BRP શિક્ષક ને બોઅવામાં આવ્યા હતા. તાલીમ સાથે ચા નાસ્તો અને જમવાની પણ વ્યવાશ્તા અને નોટો પેનો અને તમામ પ્રકારના મટીરીયલ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતી.