બચુભાઇ ખાબડ નો મંત્રીમંડળમાં સમાવેશ આજે શપથ વિધિમાં રહેશે હાજર.
સંભવિત 20 મંત્રીઓ ની સત્તાવાર યાદી આ પ્રમાણે છે
વિજયભાઈ રૂપાણીની ટીમની થઈ જાહેરાત
આજે રૂપાણી અને પટેલ સહિત 20 લોકો લેશે શપથ
વિજય રૂપાણીના મંત્રીમંડળની નામાવલી
કૌશિક પટેલ, સૌરભ પટેલ, આર.સી ફળદુ
ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, દિલીપ ઠાકોર
કુમાર કાનાણી, પ્રદીપસિંહ જાડેજા, રમણ પાટકર
જયદ્રથસિંહ પરમાર, જયેશ રાદડિયા, દિલીપ ઠાકોર
પરસોત્તમ સોલંકી, પરબત પટેલ, ઈશ્વર પરમાર
ઈશ્વર પટેલ, વિભાવરી દવે, બચુભાઈ ખાબડ
વિધાનસભામાં 3 ડંડક પણ રહેશે
પંકજ દેસાઈ અને ભરતસિંહ ડાભી યથાવત
આર.સી.પટેલ પણ ડંડક તરીકે ચાલુ રહેશે
સ્પીકરના નામ અંગે સસ્પેન્શ યથાવત.