લીમડી એસટી બસ સ્ટેન્ડ મા ગંદકી અને દબાણો અંગે NewsTok 24માં સમાચાર થોડા દિવસ અગાઉ પ્રસિદ્ધ થયા હતા. જે સમાચારની અસરના ભાગ રૂપે લીમડીનું સરકારી તંત્ર સફાળુ જાગી જ્ઇ સફાઇ હાથ ધરાઈ હતી જયારે એસટી ડેપોમા ગેરકાયદેસર દબાણો પણ દુર કરવામા આવ્યા હતા. ત્યારે હાલમા સફાઈ અને દબાણો કેટલા દિવસ ચાલશે તે તો આવનાર દિવસોમા જોવા મળશે.
NewsTok24 Impact