ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લા પ્રભારી રાજેશભાઇ (પપ્પુભાઈ) પાઠક તથા શ્રીમતી હંસા કુંવરબા રાજ અને દાહોદ જિલ્લા ભાજપ ના અધ્યક્ષ શંકરભાઈ આમલિયાર અને જિલ્લા મહામંત્રીઓ જોડે ચર્ચા અને પરામર્શ થયા મુજબ દાહોદ ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલના સહ સંયોજક તરીકે NewsTok24 ના એડિટર ઇન ચીફ નેહલભાઈ શાહની નિયુક્તિ કરવામાં આવી હતી. આ સહ સંયોજક તરીકે નિયુક્તિ થતા તેમના પરિવાર, સગા – સંબંધીઓ તથા મિત્રો દ્વારા નેહલભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
NewsTok24 ના એડિટર ઈન ચીફ નેહલભાઈ શાહની ભારતીય જનતા પાર્ટીના દાહોદ જિલ્લા મીડિયા સેલના સહ સંયોજક તરીકે વરણી થતા અભિનંદનની વણઝાર
RELATED ARTICLES