કેન્દ્રીય મંત્રી જસવંત ભાભોરે માલવણ અર્બન બેન્ક નું ત્રીસ લાખ નાં ખર્ચે અદ્યતન સગવડ વાળું જે.સિ.મહેતા ભવન નું લોકાર્પણ કર્યું

0
331

pravin-kalal-fatepuralogo-newstok-272-150x53(1)

PRAVIN KALAL FATEPURA

કેન્દ્રીય મંત્રી જસવંત ભાભોરે માલવણ અર્બન બેન્ક નું ત્રીસ લાખ નાં ખર્ચે અદ્યતન સગવડ વાળું જે.સિ.મહેતા ભવન નું લોકાર્પણ કર્યું હતુ માલવણ બ્રાન્ચ નું મકાન બને તે માટે કિરણ ભાઈ મહેતા એ જમીન દાનમા આપી હતી. આ પ્રસંગે બેંક ફેડ્રએસન ના ચીફ એકઝુય્કેટીવ જ.વી.શાહ .પ્રાન્ત અઘીકારી,જીલ્લાં  રજિસ્ટ્રાર , વન વિકાસ ચેરમેન  કુબેરભાઈ સંતરામપુર નગર પાલિકા પ્રમુખ,
ફતેપુરાનાં સભાસદો સ્ટાફના માણસો,  ગ્રામજનો મોટી સંખ્યામાં હાઝર રહયા હતાં .મંત્રી  એ કહયુ હતુ કે મહેતા પરિવારે જે વિકાસ માટે પહેલ કરી છે જે પ્રજાજનો માટે આશિર્વાદ રુપ છે.navi 2images(2)
આ બેંક નાના વેપારી અને ગરીબો માટે ની છે અને તે વધું પ્રગતિ કરે તેવી અસા વ્યકત કરી હતી અને જણાવ્યું હતુ કે મકાન નાં બાંધકામ ની લૉન ની લિમિટ  પાંચ લાખ ની લૉન ની છે જેને વધારો કરવા જણાવ્યું હતુ  અને માલવણ ગામનો સારો વિકાસ થાય તેવું જણાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here