દસ માસથી દીકરી ને મળવાની ચાહમાં ધક્કા ખાતો પિતા : લીમખેડા પોલીસનું ઉદાસીન વલણ કેમ? જીલ્લા પોઈસ વડા ન્યાય અપાવે 

0
563
Umesh Panchala - Limkheda logo-newstok-272-150x53(1)Umesh Panchal – Dahod 
જેસાવાડા ભીલસેવા  આશ્રમમાં  મૂળ  બુજર્ગના  બદુભાઈ પરમારની દીકરી ક્રિશ્ના ને ગત તારીખે 3/7/2015ના રોજ ખુમાનસિંગ મગન મગન ચૌહાણ, અરુણભાઈ ચૌહાણ રેહવાસી તાલુકો  હડફ જીલ્લા પંચમહાલ નાઓ  અપહરણ  લઇ ગયા હોવાની ફરિયાદ લીમખેડા પોલીસ મથકે લલિત પરમારે તારીખ 6/7/2015 ના રોજ આપેલ  હતી. અને લીમખેડા પોલીસે ફ.ગુ.ર.ન. 65/15 થી ઈપીકો કલમ 363,366,114 અને પોસ્કો એક્ટ ની કલમ 3,4,16,17 મુજબ ગુનો દાખલ કરેલ છે.
HONDA NAVI
HONDA ” NAVI ”  RAHUL MOTORS
       પરંતુ આરોપીયો ના નામ સરનામાં હોવા છતાં લીમખેડા પોલીસે કોઈ  નથી એવું લલિત પરમાર નું કેહવું છે. તે છોકરી કૃષ્ણ ના પિતા ના જણાવ્યા મુજબ મારી છોકરી સગીર હતી અને અપહરણ કરી ગયા છે અને પોલીસ મને છેલ્લા દસ મહિના થી ધક્કા  અને કોઈ  કાર્યવાહી કરતી નથી. ત્રણે આરોપીયો સંતરોડ ગમે ખુલે આમ ફરે છે અને  મુજબ કામ ધંધો કરે છે પણ પોલીસ ને ફુરસત નથી કે  કરીને  લાવે. શું પોલીસ ને મને દીકરી પરત ઘરે ફરે અને મારા પરિવાર ને મળે તેમાં રસ નથી. આજે દસ મહિનાથી હું ચારે  દોડી ને થાકી ગયો તેમ ચાત લીમખેડા પોલીસ ના કાન પર ઝૂ પણ રેંગતી નથી.
   એટલે મારે મેડિયા ના માધ્યમ થી જાણવાનું કે મને જલ્દી થી જલ્દી લીમખેડા પોલીસ  આરોપીયો ને અટક કરી અને જેલ ભેગા કરી અને મારી પુત્રી મને પરત અપાવે.  અને સદર બાબતની તપાસ દાહોદ જીલ્લા પોલીસ વડા દ્વારા  જાતે કરવામાં આવે. અને આ  બાબતે ન્યાય મળે તેવી વિનંતી કરતી અરજી જીલ્લા પોલીસ વડા ને પણ લખિતમાં  આપી હોવાનું જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here