દાહોદ જિલ્લાના ઝાલોદની સબ જેલનાં 57 કેદી અને 3 કર્મચારીઓનો કરવામાં આવ્યો કોરોનાના ટેસ્ટ

0
145
 PRITESH PANCHAL –– JHALOD 
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય મથક ઝાલોદમાં કોરોના મહામારી નો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જ જાય છે. જેમાં આજે તા.૦૩/૧૨/૨૦૨૦ ના રોજ ઝાલોદ પ્રાંત અધિકારીની સૂચના અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ઝાલોદ સબ જેલમાં ૫૭ કેદીની સાથે સાથે જેલના ૩ કર્મચારીઓનો રેપીટ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો. જે બધાના જ કોરોના ટેસ્ટ નેગેટિવ જાહેર થતાં જેલર અને કેદીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here