દાહોદ જિલ્લાના ફતેપુરાના ઢઢેલા તળગામે એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

0
259

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઢઢેલા તળગામે એક વ્યક્તિ નામે સોમાભાઈ હવજીભાઈ પારગી ઉ.વ. – ૩૮ રહે. ઢઢેલા તળગામમાં પોતાના ઘરમાં જ ગત રોજ તા.૦૪/૦૬/૨૦૨૦ ને ગુરુવારના રાત્રીના ૦૮:૦૦ વાગ્યા થી આજે તા.૦૫/૦૬/૨૦૨૦ ના શુક્રવારના રોજ સવારના ૦૮:૦૦ વાગ્યા સુધીમાં કોઈક અગમ્ય કારણસર ધરમાં પાટની ઉપરના ભાગે લાકડાની વળી સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ છે. આ બાબતે મરણ જનારના પિતા હવજીભાઈ હીરાભાઈ પારગી ઉ.વ. ૪૮ વર્ષ રહે.ઢઢેલા તળગામ એ ફતેપુરા પોલીસ મથકે જાણ કરતા ફતેપુરા પોલીસે અકસ્માત મોત નં. – ૦૫/૨૦૨૦ CRPC કલમ ૧૭૪ મુજબ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here