દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તરફથી કીટનું વિતરણ કરવામાં આવ્યુ 

0
259

સમગ્ર દેશમાં ચાલી રહેલા કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકડાઉનની સ્થિતિ ઉભી થઈ છે ત્યારે લોકોડાઉનના 14 માં દિવસે સંજેલી નગરમાં દાહોદ જિલ્લાના લઘુમતી મોરચાના પ્રમુખ સલીમભાઈ મીરઝા તથા સંજેલી ભાજપ પ્રમુખ જશુભાઈ બામણીયા તથા  રમેશભાઈ તાવીયાડ, હાજી મહમદ સફીભાઈ, ઈરફાનભાઈ ચામડીયા, સલીમ સાથિયા, મહંમદભાઈ વિડિઓવાળા, જુનેદભાઈ મીરઝા, યુનિસભાઈ સાથિયા વગેરે ગરીબોના ઘર આંંગણે જઈ ખાદ્યસામગ્રી્ અને ચીજ વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here