દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સોની બજારના વેપારીઓ સાથે આગામી દિવાળીના તહેવાર અન્વયે જરૂરી તકેદારી રાખવા સારૂ લીમડી પોલીસ સ્ટેશનના PSI એમ.એફ. ડામોર દ્વારા દરેક વેપારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા અને પોતાની દુકાનોમાં સતર્કતા રાખવી અને કોઈ વ્યક્તિ હાથફેરો ન કરી જાય તેનું પણ ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું.
લીમડી પોલીસ સ્ટેશનનાં PSI એમ.એફ. ડામોરની અધ્યક્ષતામાં આગામી દિવાળીનાં તહેવારને લઈને સોની બજારના વેપારીઓ સાથે બેઠક યોજાઈ
RELATED ARTICLES