દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી વિસ્તારમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
સંજેલી તાલુકાના માંડલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા કાવડાના મુવાડાની માંડલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય તેમજ આશ્રમ શાળામા 2 ઓક્ટોબર ગાંધી જયંતી નિમિતે સંજેલી ખાતે ભારતીય જનતા પાર્ટી આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશ કટારાએ બાળાઓને સ્વચ્છતા વિશે માહિતી આપી બોલપેન અને ચોકલેટો નું વિતરણ કર્યું હતું. તેમજ શાળા કોલેજ અને ગામને સ્વછ રાખવાનો સંકલ્પ લીધો હતો.
સંજેલી તાલુકાના માંડલી વિસ્તારમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
RELATED ARTICLES