સુખસર પોલીસે મોટી ઢઢેલીના તલાટીના મુખ્ય હત્યારાની ધરપકડ  કરી ( sponserd by Rahul Motors)

0
723
 Alpesh Vahuniya Suksharlogo-newstok-272-150x53(1)ALPESH VAHUNIYA SUKSAR  suksar police station
સુખસરમાં થોડા સમય અગાઉ  તલાટીની હત્યા કરી લાશ કુવામાં ફેંકી દેવાઈ હતી ત્યાર બાદ સુખસર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. પોલીસે આ ગુનામાં રાકેશ પારગી અને અન્ય એક  આરોપીને પોલીસે પહેલેથીજ અટક કરેલ છે પરંતુ તલાટી ભરત ડામોરની હત્યાના મુખ્ય આરોપી છગન મતા પારગીની  ઝાલોદ પોલીસ વોચમાંજ હતી.પરંતુ તે પોલીસથી નાસ્તો ફરતો હતો.
          અને સુખસર પોલીસે દાહોદ જિલ્લા પોલીસ વડા મનોજ નિનામાની  અને ઝાલોદ નાયબ પોલીસ અધિક્ષક કે.પી. પરમારના માર્ગદર્શન હેઠળ આ આરોપીને ઝડપી પડી હત્યારાને અટક કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.navi 2images(2)HONDA NAVI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here